Definition List

ઈ-જ્ઞાન સફર બ્લોગમાં આપનું સ્વાગત છે... સંજય મકવાણા આવો સૌ સાથે મળી જ્ઞાનનું રસપાન કરી જ્ઞાનવૃદ્ધિ કરીએ...
સમગ્ર સૃષ્ટિ પર વસવાટ કરતી સજીવ-સૃષ્ટિ પર સમયાંતરે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ત્સુનામી, વાવાઝોડું, પુર, ધરતીકંપ, લાવારસ, જવાળામુખી ફાટવો જેવી વિવિધ કુદરતી આપત્તિઓ આવતી રહે છે. આવી વિવિધ કુદરતી આપત્તિઓ વિષે વધુ જાણવા માટે નીચે આપેલી ફાઈલો ડાઉનલોડ કરો.
પાણીએ સમગ્ર સૃષ્ટિ ઉપરના  દરેક સજીવોના જીવન માટે અતિ મહત્વનું પાયારૂપ પરિબળ છે. પાણીના વિવિધ સ્ત્રોતો, પ્રદુશન, જાળવણી અને મહત્વ જાણવા અને સમજવા માટે નીચેની ફાઈલ ડાઉનલોડ કરો.
ફાઈલ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.
ફાઈલ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.

No comments:

Post a Comment