આધુનિક સમયમાં દરેક વ્યક્તિ પાસે સમયનું ખુબ જ મહત્વ છે. અત્યારના ઝડપી અને ટેકનોલોજી યુગમાં દરેક વ્યક્તિ પાસે સમયની એક એક ક્ષણ ખુબ મહત્વની હોય ઓફીસ, કામધંધા, નોકરી, રોજબરોજની દોડધામ વચ્ચે નાણાની જરૂરિયાત સંદર્ભે બેંકમાં જવાનો સમયનો અભાવ રહેતો હોય છે. આજે જયારે દરેક પાસે મોબાઈલ છે ત્યારે બેંક દરેક મોબાઈલ સુધી પહોચી ગઈ છે અને વળી સામાન્ય (સાદો) ફોનમાં ઈન્ટરનેટ કનેક્શન વિના પણ બેન્કની વિવિધ સગવડો મેળવી શકાય છે. જેનો કેમ ઉપયોગ કરી શકાય તેની માહિતી આપતી PDF ફાઈલ આપ નીચે આપેલી લીંક પરથી ડાઉનલોડ કરી શકશો.
ઈન્ટરનેટના ઉપયોગથી ચાલતી BHIM APP (BHARAT INTERFACE FOR MONEY APP) વિષે જાણવા નીચે આપેલી લીંક પર કરી PDF ફાઈલ ડાઉનલોડ કરો.
No comments:
Post a Comment