Definition List

ઈ-જ્ઞાન સફર બ્લોગમાં આપનું સ્વાગત છે... સંજય મકવાણા આવો સૌ સાથે મળી જ્ઞાનનું રસપાન કરી જ્ઞાનવૃદ્ધિ કરીએ...
ઓનલાઈન રજા મંજુર કેમ કરાવવી તેની માહિતી...
                 
        હાલમાં પ્રાથમિક શિક્ષકોની હાજરી બાયોમેટ્રિક એટેન્ડન્સ સિસ્ટમથી પુરવામાં આવે છે. જેમાં તેઓએ પોતાના યુઝર આઈ.ડી.ના આઠ અંકો નાખી પછી પોતાની ફિંગરપ્રિન્ટ આપીને ઓનલાઈન હાજરી સબમિટ કરાવવાની રહે છે. 


              જે અંતર્ગત જે તે કર્મચારીએ પોતાની રજા અગાઉથી ઓનલાઈન મંજુર કરાવવાની રહે છે. આ રજાઓ ઓનલાઈન મંજુર કેમ કરાવવી તેની સંપૂર્ણ સમજુતી નીચેની PDF ફાઈલમાં આપવામાં આવી છે.

ઓનલાઈન રજા મંજુર કેમ કરવી તેની સમજણ આપતી ફાઈલ ......... ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.

No comments:

Post a Comment